Sukanya Samriddhi Yojana Interest Rate 2023-24,સુકન્યા સમૃદ્ધિ યોજના 2023, સુકન્યા સમૃદ્ધિ યોજના તાજા સમાચાર,સુકન્યા સમૃદ્ધિ યોજના ના ફાયદા, સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર, સુકન્યા સમૃદ્ધિ યોજના pdf ,સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે માહિતી, સુકન્યા સમૃદ્ધિ યોજના ફોર્મ, સુકન્યા સમૃદ્ધિ યોજના ડોક્યુમેન્ટ,Sukanya Samriddhi Yojana 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023,Sukanya Samriddhi Yojana 2023 | નવા વર્ષ પહેલા સરકારની ભેટ, સુકન્યા સમૃદ્ધિ યોજનાના વ્યાજદરમાં વધારો,Sukanya Samriddhi Yojana Interest Rate 2023-24
Sukanya Samriddhi Yojana 2023 નમસ્કાર મિત્રો આપના દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા દેશના નાગરિકો માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે આવી જ એક સરકારી યોજના વિશે આજે આપણે આ લેખમાં વાત કરીશું અને આ યોજના વિશે પૂરી જાણકારી આ લેખમાં તમને મળશે તો મિત્રો આપણા દેશમાં આજે પણ એવા ઘણા લોકો હજી છે જે દીકરીના જન્મ થવાથી ખુશ નથી થતા તેનું મુખ્ય કારણ એ છે કે લોકોને એવું લાગે છે કે છોકરીઓ તેમના પર બહુ જ છે પરંતુ હવે સરકાર દ્વારા એવી યોજના ચલાવવામાં આવી રહી છે કે કોઈને પણ હવે દીકરીઓ બહુ જ નહીં લાગે0
આવી જ એક મહત્વની સરકારી યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના જે ખાસ કરીને છોકરીઓના લગ્નમાં અથવા તો દીકરીઓના ભણતર માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં માં મામુલી રકમ જમા કરીને આગળ જતા સારા એવા રકમ જમા કરી શકો છો તો ચાલો આજે આપણે આ લેખમાં જાણીશું કે શું કન્યા સમૃદ્ધિ યોજના શું છે અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી0
સુકન્યા સમૃદ્ધિ યોજના 2023 Sukanya Samriddhi Yojana Interest Rate 2023-24
યોજનાનું નામ | સુકન્યા સમૃદ્ધિ યોજના |
કોને શરૂ કરી | કેન્દ્ર સરકાર દ્વારા |
લાભાર્થી | દેશની 10 વર્ષથી નાની ઉમર ની બાળકીઓ |
હેતુ | દીકરીઓને ભવિષ્યમાં પડતી આર્થિક મુશ્કેલી થી બચાવવા માટે |
હેલ્પલાઇન નંબર | 1800 233 060 |
Sukanya Samriddhi Yojana Interest Rate 2023-24 સુકન્યા સમૃદ્ધિ યોજના 2023-24 વ્યાજ દરમાં વધારો તાજા સમાચાર
હાલમાં જ કેન્દ્ર સરકારે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે મોટો ફેસલો લેવામાં આવ્યો છે નવા વર્ષ પહેલા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરનારાઓને સરકારે ભેટ આપી છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર માટે આ યોજના માટે વ્યાજ દર વધારીને 8.2 ટકા કરવામાં આવ્યો છે. અગાઉ રોકાણકારોને આ સ્કીમ પર 8 ટકા વ્યાજ આપવામાં આવતું હતું. જો કે સરકારે અન્ય યોજનાઓના વ્યાજદરમાં વધારો કર્યો નથી.
Sukanya Samriddhi Yojana Interest Rate 2023-24 સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે
આપના ભારત દેશમાં દેશની કેન્દ્ર સરકાર દ્વારા ખાસ દીકરીઓ માટે શરૂ કરવામાં આવેલી સુકન્યા સમૃદ્ધિ યોજના એક પ્રકારે બચત યોજના છે આ યોજનામાં દીકરીઓના મા-બાપ પોતાની દીકરીના ઉજવળ ભવિષ્ય માટે પૈસા જમા કરી શકે છે આ યોજનામાં 10 વર્ષથી નાની વાડકીઓના મા બાપ પોતાની દીકરીઓના નામે સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ખાતું ખોલાવી શકે છે અને દર મહિને પૈસા જમા કરીને દીકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેમની પાસે મોટી રકમ જમા થયેલી હશે આ યોજનામાં છોકરીઓ 18 વર્ષની થાય ત્યારે તેમનું ખાતું મેથડ થઈ જાય છે એટલે તમારે આ યોજનામાં 15 વર્ષ સુધી દર મહિને પૈસા જમા કરાવવાના રહેશે આ જમા થયેલા રૂપિયાનું વ્યાજ પણ સમય સમય પર ગણવામાં આવે છે
સુકન્યા સમૃદ્ધિ યોજના નો હેતુ
આ યોજના સરકારે એટલા માટે શરૂ કરવામાં આવી છે કે દીકરીઓના મા-બાપને દીકરીઓ મોટી થાય ત્યારે તેમના ભવિષ્ય માટે આર્થિક રીતે મુશ્કેલીઓ ના સહન કરવી પડે કેમ કે હાલમાં મોંઘવારી એટલી બધી વધી ગઈ છે કે ગરી પરિવારના માતા-પિતા તેમની દીકરીઓ ને સારું ઉચ્ચ શિક્ષણ માટે અને તેમના લગ્નમાં થતા ખર્ચ માટે હંમેશા ચિંતિત રહેતા હોય છે પરંતુ હવે આ યોજનાના માધ્યમથી દીકરીઓના માતા-પિતા દર મહિને અમુક નક્કી કરેલી રકમ જમા કરાવીને આગળ જતા એક મોટી રકમ જમા કરવામાં સફળ રહેશે જેના કારણે તે પોતાની દીકરીઓના લગ્ન ધૂમધામથી કરી શકશે અને તેમને સારું શિક્ષણ પણ આપી શકશે જેથી આ પ્રકારે માતા પિતાની પોતાની દીકરીઓ હવે ભોજ નહીં લાગે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બદલાવો
આ યોજનામાં ખાતું ખોલાવીને પૈસા જમા કરાવવાના લોક કરાવનાર લોકોને પહેલા જમા કરેલ રકમ પર 8.4 ટકા વ્યાજ દર મળતું હતું તે હવે સાત પાંચ છ ટકાના દરથી વ્યાજ મળશે પરંતુ વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લાગે અને આ યોજનામાં જમા કરેલી રૂપિયા નવ વર્ષ અને ચાર મહિનામાં ડબલ થઈ જાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજના ની વિશેષતાઓ
ભારત સરકાર દ્વારા દેશની 10 વર્ષથી નાની ઉંમરની બાળકીઓ માટે આ યોજના શરૂ કરવામાં આવી છે જેથી તેમનું ભવિષ્ય સારું ઉજ્જવળ બની બને આ યોજનામાં દરેક વ્યક્તિને 7.6 ટકા વ્યાજ દરથી વ્યાજ મળે છે અને આ વ્યાજ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગતો નથી બીજી યોજનાની સરખામણીમાં આ યોજનામાં રોકાણ કરવા વાળા માટે વધારે વ્યાજ અને ગેરંટી સાથે વળતર પ્રાપ્ત થશે આ યોજનામાં પોતાની આર્થિક પરિસ્થિતિ પ્રમાણે વ્યક્તિ દર મહિને ઓછામાં ઓછા 250 રૂપિયા અથવા દર વર્ષે વધારેમાં વધારે 1.5 લાખ રૂપિયા સુધી પૈસા જમા કરી શકે છે ઇન્કમ ટેક્સ ની ધારા 80 સીસી કે પ્રમાણે હાર વર્ષે પાંચ લાખ સુધી ટેક્સ પર છૂટ મળશે
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે રોકાણ લિમિટ
આ યોજનામાં કોઈપણ વ્યક્તિ દ્વારા ખાતું ખોલાવવું હોય તેમાં એ વ્યક્તિ દ્વારા આ યોજનામાં એક વર્ષમાં ઓછામાં ઓછા અઢીસો રૂપિયા અને વધારે વધારે ઢોલ લાખ રૂપિયા જમા કરાવી શકે છે અને આ રકમ વ્યક્તિએ લગભગ 15 વર્ષ સુધી જમા કરાવવાની હોય છે જો તમારી દીકરી આઠ વર્ષની હોય તો તે 23 વર્ષની થાય ત્યાં સુધી આ ખાતામાં પૈસા જમા કરાવવાના રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના નો હપ્તો પ્રીમિયમ
આ યોજનામાં આપને ઓછામાં ઓછા 250 રૂપિયા થી રોકાણ કરી શકે છે અને વધારેમાં વધારે 1,50,000 સુધી કરી શકાય એ તમારા પર આધાર કરે છે જો તમે ઈચ્છો તો હર મહિને 250 રૂપિયા જમા કરાવી શકો છો અને તમે ઈચ્છો તો 500 રૂપિયા જમા કરાવી શકો છે અને તમે ઈચ્છો તો 1000 રૂપિયાનું પણ પ્રીમિયમ કરાવી શકો છો આ તમારા પર આધાર રાખે
.
સુકન્યા સમૃદ્ધિ યોજના કેલ્ક્યુલેટર
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં કેલ્ક્યુલેટર નો ઉપયોગ કરીને ખાતાધાર દ્વારા પાકતી રકમની સરળતાથી ગણતરી કરી શકે
- કેલ્ક્યુલેટર તમને દર વર્ષે તમારા દ્વારા કરવામાં આવેલા જમાં રકમ અને દર્શાવેલી વ્યાજ દર જેવી માહિતીનો ઉપયોગ કરીને પાકતી મુદતની ચુકવણી ની માહિતી આપે છે
- જો તમે તમારા ખાતાની પાકતી રકમની ગણતરી કરવા માંગો છો તો તમે સુકન્યા સમૃદ્ધિ કેલ્ક્યુલેટર ની મદદથી તે કરી શકો છો
- આ યોજનામાં વ્યક્તિ દ્વારા અલગ અલગ
- રકમ રોકાણ કરવામાં આવે છે તેવી જ નફાની રકમ પણ બદલાય છે ઉદાહરણ તરીકે જો તમે આ યોજના 15 વર્ષ માટે દર વર્ષે રૂપિયા એક લાખનું રોકાણ કરો છો તો 15 વર્ષમાં તમારો કોલ રોકાણ ૧૫ લાખ થશે જો તમને એક વર્ષ માટે 7.6 ટકા વ્યાજ દર મળશે તો 21 વર્ષના અંતે વ્યાજ 3,10,454 પોઇન્ટ બહાર થશે અને આ 21 વર્ષના અંતે પાકતી રકમ 43 લાખ 95,380 રૂપિયા મળશે
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે પાત્રતા
- આ યોજનામાં ભારતમાં જન્મેલી બાળકીને લાભ મળશે
- દીકરીના માતા-પિતા દ્વારા દીકરીના નામે યોજનામાં ખાતો ખોલાવવાનું રહેશે
- દીકરીઓના માતા પિતા ભારત દેશના કાયમી રહેવાસી હોવા જરૂરી છે
- એક પરિવાર માંથી કેવલ બે દીકરીઓના નામ પર આ યોજનાનું ખાતું ખોલાવી શકાશે
સુકન્યા સમૃદ્ધિ યોજના માટે ડોક્યુમેન્ટ
- માતા પિતા નો આધાર કાર્ડ
- પાનકાર્ડ
- બાળકીનો જન્મ નો દાખલો
- રેશનકાર્ડ
- બેંક તથા પોસ્ટ ઓફિસ દ્વારા માંગવામાં આવતા બધા જરૂરી ડોક્યુમેન્ટ
સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ક્યાં ખોલાવી શકો
સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું પોસ્ટ ઓફિસ અને નીચે આપેલ બેંકોમાંથી કોઇપણ બેંકમાં ખાતું કરાવી શકાય છે
- Bank of Baroda
- સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા
- પંજાબ નેશનલ બેંક
- બેન્ક ઓફ ઇન્ડિયા
- એક્સિસ બેન્ક
- આંધ્ર બેન્ક
- બેંક ઓફ મહારાષ્ટ્ર
- ઇલ્હાબાદ બેંક
- પંજાબ એન્ડ સિંગ બેંક
- સ્ટેટ બેન્ક ઓફ હૈદરાબાદ
- યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા
- કેનેરા બેન્ક
- દેના બેન્ક
- આઇ ડી બી આઇ બેન્ક
- આઇ સી આઇ સી આઇ બેન્ક
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં એકાઉન્ટ ખોલાવવાની રીત પ્રક્રિયા
- આ યોજનામાં તમારી દીકરી ના નામે ખાતું ખોલાવવા માટે સૌપ્રથમ તમારે નજીકની પોસ્ટ ઓફિસ અથવા તો નજીકની બેંકમાં જઈ સુકન્યા સમૃદ્ધિ યોજના નું અરજી ફોર્મ લઇ લેવું
- અરજી ફોર્મ લઈને અરજી ફોર્મ માં જે પણ માહિતી માંગી હોય તે સાચી સાચી ભરો
- ફોર્મ ભર્યા પછી જરૂરી ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ અરજી ફોર્મ સાથે જોડો
- પછી જ્યાંથી ફોર્મ લાવ્યા હોય પોસ્ટ ઓફિસથી અથવા તો બેંકમાંથી ત્યાં જમા કરાવી દો
- ઉપર જણાવેલી રીત પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલવા માટે અરજી કરી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પૈસા કેવી રીતે જમા કરવા
આ યોજનામાં જ્યાં તમે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ખાતું ખોલાવો છો ત્યાં તમને સુકન્યા સમૃદ્ધિ યોજના એકાઉન્ટ નંબર આપવામાં આવે છે આ ખાતા નંબરમાં તમે ઓનલાઇન પૈસા જમા કરાવી શકો છો અથવા તો બેંકમાંથી અથવા પોસ્ટ ઓફિસમાંથી પૈસા જમા કરાવી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ટ્રાન્સફર
કોઈ એક પોસ્ટ ઓફિસ માંથી બીજી પોસ્ટ ઓફિસમાં અથવા તો કોઈ બેંકમાંથી બીજી બેંકમાં શું કન્યા સમૃદ્ધિ યોજના ખાતું આસાનીથી ટ્રાન્સફર કરી શકાય છે આ સુવિધા તમને ત્યારે મળશે કે તમે તમારી મૂળ જગ્યાથી કોઈ બીજી જગ્યા પર રહેવા જાઓ છો ત્યારે તેના માટે તમારે તમારા ટ્રાન્સફર નું સબૂત આપવાનું રહેશે અથવા અગર તમારા પાસે ટ્રાન્સફર સબૂત ન હોય તો ત્યાં તમારે ખાતું ખોલાય હોય ત્યાં સો રૂપિયા ફી જમા કરાવવાની રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું બેલેન્સ કેવી રીતે ચેક કરવું
- સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતા નું બેલેન્સ ચેક કરવા સૌપ્રથમ તમારે બેંકમાં લોગીન ક્રેડીરિયલ્સ સ્મેળવવાનો રહેશે
- ત્યાર પછી તમારો યુઝર નેમ અને પાસવર્ડ નો ઉપયોગ કરી બેન્કના ઇન્ટરનેટ બેન્કિંગ પોર્ટલ પર જઈને લોગીન કરવાનું રહેશે
- લોગીન કર્યા પછી તમને હોમપેજ ખુલી જશે ત્યાં તમને કન્ફર્મ બેલેન્સ નો ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરવાનું રહેશે
- ત્યાર પછી તમારી સ્કિન પર શું કન્યા સમૃદ્ધિ યોજના નું ખાતા નું બેલેન્સ આવી જશે
- આ રીતે ઉપર બતાવેલી રીત પ્રમાણે સુકન્યા સમૃદ્ધિ યોજના નું બેલેન્સ ચેક કરી શકો છો
સુકન્યા સમૃદ્ધિ યોજના ના પૈસા ક્યારે ઉપાડી શકાય
આ યોજનામાં જે પણ ખાતું ખોલવામાં આવે છે એમ આ પંદર વર્ષ સુધી પૈસા જમા કરાવવાના હોય છે પરંતુ જો દીકરીના ઉંમર 18 વર્ષ પૂરી થઈ જાય તો અથવા દીકરી ધોરણ 10 પાસ કર્યા પછી આગળ અભ્યાસ કરવા માટે યોજના ના ખાતામાંથી 50% પૈસા ઉપાડી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ ખાતુ ક્યારે બંધ કરી શકાય
દીકરીની 18 વર્ષની ઉંમર થયા પછી જો દિકરી 18 વર્ષની થઈ ગઈ હોય અને તેના લગ્ન માટે પૈસા ઉપાડવા માંગતી હોય તો તે કેસમાં ખાતું પાકવાની તારીખ પહેલા બંધ કરી શકાય છે
ખાતા ધારક નું મોત થઈ જાય ત્યારે
અગર ખાતાધારકનો અચાનક મોત થઈ જાય તો તે કેસમાં માતા-પિતા દ્વારા ખાતામાં રહેલા પૈસા અને તેના પર મળતો વ્યાજ ઉપાડી શકે છે
સુકન્યા સમૃદ્ધિ ખાતામાં પૈસા ન ભરાય તો
જો દીકરીના માતા પિતા આર્થિક રીતે નબળા હોવાથી આ યોજના પૈસા જમા ન કરી શકતા હોય તે અવસ્થામાં પણ ખાતું બંધ કરી શકાય છે જેના પહેલા તેના સંબંધમાં આવતા અધિકારીની પરમિશન લેવાની રહેશે
સુકન્યા સમૃદ્ધિ યોજના ના નિયમ અને શરતો
ખાતું ખોલવાની ઉમર કોઈ પણ કોઈ બાળકી દસ વર્ષની નાની ઉંમરની હોય તો તેના નામ પર સુકન્યા સમૃદ્ધિ યોજના નું ખાતું ખોલવાનું રહેશે આ ખાતું તેના માતા-પિતા ખોલાવી શકે છે
ખાતાની સંખ્યા આ યોજનામાં એક દીકરીના નામે કેવલ એક ખાતું ખોલી શકાય છે તે છોકરી ના નામ પર કોઈ બીજી વ્યક્તિ દ્વારા ખાતું નહીં ખોલાવી શકે
એક પરિવારમાંથી કેવલ બે દીકરીઓના ખાતા ખોલી યોજનાનો લાભ લઇ શકે છે
સુકન્યા સમૃદ્ધિ યોજના હેલ્પલાઇન નંબર
આ લેખમાં અમે તમને પીએમ નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે મહત્વપૂર્ણ જાણકારી આપવાનો પ્રયાસ કર્યો છે પરંતુ તેમ છતાં આ યોજના વિશે કોઈ અન્ય પ્રકારની માહિતી જોઈતી હોય તો આ યોજનાનો ટોલ ફ્રી નંબર હેલ્પલાઇન નંબર 180023 06 0 છે તેના પર ફોન કરી જાનકારી મેળવી શકાય છે
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ શું છે?
દેશની દીકરીઓને આર્થિક સહાય મળે છે.
સુકન્યા સમૃદ્ધિ યોજનાના નિયમો શું છે?
જ્યારે દીકરી 18 વર્ષની થાય ત્યારે તે લગ્ન માટે પૈસા ઉપાડી શકે છે.
સુકન્યા યોજનામાં 1 વર્ષમાં કેટલા પૈસા જમા કરાવી શકાય?
ઓછામાં ઓછા ₹250 અને વધુમાં વધુ 1.5 લાખ રૂપિયા.
સુકન્યા સમૃદ્ધિ યોજના ક્યારે શરૂ થઈ?
જાન્યુઆરી 2015 માં
સુકન્યા સમૃદ્ધિ યોજનાનો લાભ કેવી રીતે મેળવવો?
સુકન્યા સમૃદ્ધિ ખાતું દીકરીના નામે બેંકમાં કે પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવે છે, ત્યારબાદ સરકાર દ્વારા તેમાં નાણાં ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ પણ વાંચો
Mahila Samridhi Yojana ( MSY ) |મહિલા સમૃદ્ધિ યોજના |મહિલાઓ માટે સરકારી યોજના