Mahila Samridhi Yojana ( MSY ) |મહિલા સમૃદ્ધિ યોજના |મહિલાઓ માટે સરકારી યોજના
Mahila Samridhi Yojana ( MSY ) | મહિલા સમૃદ્ધિ યોજના,mahila samridhi yojana in gujarati, mahila samridhi yojana gujarat online apply, what is mahila samridhi yojana, how to apply mahila samridhi yojana, mahila samridhi yojana in gujarat , mahila samrudhi yojana in gujarati language, સરકારી યજનાઓના ,મહિલાઓ માટે સરકારી યોજના,મહિલા લોન યોજના,Mahila samridhi yojana gujarat
Mahila Samridhi Yojana ( MSY ) | મહિલા સમૃદ્ધિ યોજના દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વિવિધ વર્ગો માટે યોજનાઓ બહાર પાડતી હોય છે જેવી કે વાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો યોજના, વિધવા સહાય યોજના વગેરે સ્વરોજગારી મેળવે તે માટે પણ સ્વાવલંબન યોજના આ સિવાય ઘણી બધી યોજનાઓ સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવે છે અને સમય અંતરે – અંતરે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય છે.
આજે આપને આવી એક મહિલાઓ માટે અમલમાં મૂકવામાં આવેલી યોજના સમૃદ્ધિ યોજના વિશે આ લેખમાં વાત કરીશું. આ યોજના હેઠળ આર્થિક રીતે પછાત મહિલાઓને લાભ આપવામાં આવે છે આલેખમાં આપને એ જાણીશું કે સમૃદ્ધિ યોજના શું છે અને આ યોજનાનો લાભ કોને કોને મળી શકે છે અને આ યોજનાનો લાભ મેળવવા માટે શું કરવું અને કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે અને અરજી કેવી રીતે કરવી
મહિલા સમૃદ્ધિ યોજના વિશે જરૂરી માહિતી આ લેખ મા નીચે આપેલ છે તો લેખ ને છેક છેલ્લે સુધી વાચવો અને તમારા પરિવાર મા અથવા મિત્ર મંડળ મા શેયર કરો અને આવી જ સરકારી યોજનાં વિશે માહિતી વોટસઅપ ગ્રુપ મા મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવો અમારા વોટ્સએપ ગ્રુપ ની લિંક નિચે આપેલ છે તેના પર ક્લિક કરી અમારા ગ્રુપ મા જોડાઈ જવાશે
મહિલા સમૃદ્ધિ યોજના એટલે શું
ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ દ્વારા શરૂ કરવામાં આવેલી મહિલા સમૃદ્ધિ યોજના એટલે આર્થિક રીતે વંચિત અથવા ગરીબ પરિવારમાંથી આવતી મહિલાઓને લોન આપવામાં આવે છે આ યોજનાનો હેતુ એ છે કે પછાત વર્ગની મહિલાઓ ઉદ્યોગ સાહસિકોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે જે મહિલાઓને તેમના સપનાઓને આકાંક્ષાઓને સક્ષમ બનાવવા માટે ખાસ કરીને જેઓ વેપાર કરવા માંગે છે.પરંતુ આર્થિક રીતે પછાત હોવાને કારણે આવતી મુશ્કેલીઓનો સામે લડવા માટે જે ઓ વ્યાપાર સાહસો માટે ભંડોળ માંગે છે તેઓ આ યોજનાનો લાભ લઇ શકે છે આ યોજના મહિલાઓ માટે તેમના વ્યવસાયની સ્થાપના અને વૃદ્ધિ માટે એક પગથિયા તરીકે કામ કરે છે
મહિલા સમૃદ્ધિ યોજના હાઈલાઈટ ( Mahila samrudhi Yojana Overview )
યોજનાં નું નામ | મહિલા સમૃદ્ધિ યોજનાં |
વિભાગ | ગુજરાત પછાત વર્ગ વિકાસ નિગમ |
લાભાર્થી | ગુજરાત પછાત વર્ગ ની મહિલા |
મળવાપાત્ર સહાય | વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ |
સતાવાર વેબસાઈટ | https://gbcdconline.gujarat.gov.in |
હેલ્પ લાઇન નંબર | ( 079 )23257559 |
મહિલા સમૃદ્ધિ યોજના નો હેતુ (objective Of Mahila samrudhi Yojana)
- પછાત વર્ગની મહિલાઓ માટે સ્વરોજગાર ઊભી કરવા માટેની લઘુસ્તરીય ધિરાણ યોજના
- આ યોજના અંતર્ગત મહિલા લાભાર્થીએ પોતાની પસંદગીનો ધંધો કરવાનો રહેશે
મહિલા સમૃદ્ધિ યોજના માટે કોણ લાભ લઇ શકે છે ( Elibigility Of Mahila samrudhi Yojana )
- અરજદાર સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાંથી હોવી જોઈએ
- અરજદાર પરિવારની વાર્ષિક આવક ₹3 લાખથી વધારે ન હોવી જોઈએ
- અરજી કરતી વખતે અરજદારની ઉંમર 21 થી 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ
- અરજદાર પાસે અગાઉનો વ્યવસાયનો અનુભવ હોવો જોઈએ જેને તકનીક અને કુશળતાની જરૂર હોય .
- મહિલા સમૃદ્ધિ યોજના માટે મળવા પાત્ર લાભ ( Mahila samrudhi Yojana benifits )
- મહિલા સમૃદ્ધિ યોજનામાં ઉપલબ્ધ સૌથી વધુ લોન ની રકમ 1.25 લાખ છે
- આ યોજનામાં વ્યાજદર ચાર ટકા પ્રતિ વર્ષ છે
- આ યોજનામાં યુનિટ ખર્ચના 95% લોન તરીકે આપવામાં આવે છે
- જેમાં 95 ટકા રાષ્ટ્રીય નિગમ અને પાંચ ટકા રાજ્ય સરકાર તરફથી આપવામાં આવશે
- આ લોન 48 માસના હપ્તામાં પરત કરવાની રહેશે જેમાં વ્યાજનો સમાવેશ થાય છે
મહિલા સમૃદ્ધિ યોજનાં માટે જરૂરી ડોક્યુમેન્ટસ ( Riquierd Document Of Yojana )
- જાતિનો દાખલો
- આવક નો દખલો
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર ( સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ )
- અભણ અરજદાર ના કિસ્સા માં જન્મનું પ્રમાણપત્ર અથવા સરકારી હોસ્પિટલ ના અધિકૃત મેડિકલ ઓફિસર દ્વારા મેળવેલ ઉંમર નું પ્રમાણ પત્ર
- આધાર કાર્ડ
- રહેઠાણ ના પુરાવા ચૂંટણીકાર્ડ, લાઈટબીલ
- રેશન કાર્ડ
- અનુંભવ તાલીમ પ્રમાણપત્ર ( મરજિયાત )
- અરજદાર બી પી એલ લાભાર્થી , વિકલાંગ, વિધવા હોય તેનું પ્રમાણપત્ર ( મરજિયાત )
- દૂધ સહકારી મંડળી નો દાખલો ( ફક્ત પશુપાલન ધંધા માટે )
- ક્વોટેશન /ભાવપત્રક
- પાસબુક ના પહેલા પાન ની – નામ, સરનામા, ખાતા નંબર તથા IFSC નંબર દર્શાવતી નકલ
મહિલા સમૃદ્ધિ યોજનાં માટે ઓન લાઈન અરજી કેવી રીતે કરવી ( Apply Online for Mahila samrudhi Yojana )
- સૌપ્રથમ તમારે ગુજરાત પછાત વર્ગ વિકાસનિગમ ની વેબસાઈટ ઉપર જવાનું રહેશે .
- યોજના પસંદ કરી Apply Now બટન ઉપર ક્લિક કરો .
- ત્યારબાદ તમારો ફોર્મ ર્માં તમામ વિગતો ભરી ફોર્મ સબમીટ બટન પર ક્લીક કરવાનું રહેશે .
- ફોર્મ ભર્યા બાદ તમારી સામે કન્ફર્મેશન નંબર લખેલો આવશે તે તમારે સાચવીને રાખવાનું રહેશે .
- તમે જો તમારી અરજીમાં સુધારા કરવા માગતા હોય તો તમે Edit Application પર ક્લિક કરો
- ત્યારબાદ કોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે તેના માટે તમારે Menu બટન ઉપર જઈને Upload Photo પર ક્લિક કરવાનું રહેશે .
- પછી તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે .
- ત્યારબાદ તમારે અરજી આગળ મોકલવા માટે Confirm Application બટન ઉપર ક્લિક કરવાનું રહેશે .
- હવે જે તમે ફોર્મ ભર્યું છે તેની પ્રિન્ટ તમને સામે જોવા મળશે તેમનું તમારે પ્રિન્ટ લેવાની રહેશે .
મહિલા સમૃદ્ધિ યોજનાં ની મહત્વ પુર્ણ લિંક ( Important link )
સતાવાર વેબસાઈટ | https://gbcdconline.gujarat.gov.in/ |
હેલ્પલાઇન નંબર | (079) 23257558, (079) 23257559, ( 079 )23257560 |
ઈ મેઈલ આઈડી | mdgbcdc14@Gmail.com |
વોટસઅપ ગ્રુપ મા જોડાવા | અહીં ક્લિક કરો |
મહિલા સમૃદ્ધિ યોજના શું છે ?
મહિલા સમૃદ્ધિ યોજના એ એક લઘુ ધિરાણ યોજના છે . જે NBCFDC હેઠળ સમાજના ગરીબીરેખા ( BPL ) વિભાગ અથવા પછાત વર્ગની મહિલા ઉદ્યોગ સાહસિકોને લોન આપે છે .
આ યોજના હેઠળ લોન ઉપયોગની અવધિ શું છે ?
આ યોજના હેઠળના ઉપયોગનો સમયગાળો લોનના વિતરણની તારીખથી 4 મહિનાનો છે જેમાં લેનારાએ વિતરિત કરેલા ભંડોળના ઉપયોગથી સંબંધિત તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની હોય છે .
આ યોજના હેઠળ ઉપલબ્ધ મહત્તમ રકમ શું છે ?
આ યોજના હેઠળ ઉપલબ્ધ મહત્તમ રકમ 1લાખ 25 હજાર છે.
આને પણ વાચો