મફત યોજના 2013 ફોર્મ ,મફત પ્લોટ યોજના, મફત પ્લોટ યોજના 2023 , મફત પ્લોટ યોજના ફોર્મ pdf, મફત પ્લોટ યોજના ફોર્મ , મફત પ્લોટ પરિપત્ર ,mafat plot yojana 2023, mafat plot yojana ,mafat plot yojana 2023 gujarat , મફત યોજના 2023 અરજી પ્રક્રિયા
નમસ્કાર મિત્રો આપના દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને મદદરૂપ થાય તે માટે વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે આવી જ એક સરકારી યોજના વિશે આજે આપણે આ લેખમાં વાત કરવાના છે જેનું નામ છે મફત પ્લોટ યોજના છે
મિત્રો આપના ગુજરાત રાજ્યમાં ઘણા લોકો એવા છે કે જેમની પાસે પોતાનો ઘર બનાવવા માટે પૂરતી જમીન હોતી નથી તેથી તેમને સરકાર દ્વારા જે લોકો બીપીએલ યાદીમાં આવતા હોય અથવા જે ગરીબ રેખા નીચે જીવતા હોય તેમના માટે સરકાર દ્વારા 100 ચો. વાર જમીન પ્લોટ આપવામાં આવે છે તો મફત પ્લોટ યોજનાના ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશે આ લેખમાં બધી જ જાણકારી આ લેખમાં વિગતવાર આપવામાં આવેલું છે તો આ લેખને છેક છેલ્લે સુધી વાંચવા
મફત પ્લોટ યોજના શું છે
આ યોજનામાં બીપીએલ યાદીમાં આવતા અને ગરીબી રેખા નીચે જીવતા હોય તેવા લોકોને ઘર બનાવવા માટે મફત પ્લોટ આપવામાં આવે છે આ યોજનામાં મખત 100 ચો.વાર જમીન આપવામાં આવે છે
આ યોજનાનો લાભ લેવા વ્યક્તિઓ લઈ શકે છે કે જેમની પાસે ઘર નથી અને ઘર બનાવવા માટે જમીન નથી અને તેઓ બીપીએલ યાદીમાં આવતા હોવા જોઈએ
મફત પ્લોટ યોજના હાઈલાઈટ
યોજનાનું નામ | મફત પ્લોટ યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર દ્વારા |
વિભાગ | ગ્રામીણ વિકાસ વિભાગ |
લાભાર્થી | બીપીએલ કાર્ડ ધારકો |
મળવા પાત્ર સહાય | 100 ચો.વાર પ્લોટ |
સત્તાવાર વેબસાઈટ | www.panchayat. gujarat.gov |
હેલ્પ લાઈન નંબર | 079 23 25 40 55 |
મફત પ્લોટ યોજનાનો હેતુ
આ યોજનાનો હેતુ ગરીબ રેખાની નીચે જીવતા લોકોને મફત પ્લોટ આપીને તેમનું ઘર બનાવવાનું જેથી જે લોકો પાસે પાકુ ઘર નથી તેવા લોકો ખાસ માટે ગુજરાત સરકાર દ્વારા મફત સહાય યોજના શરૂ કરવામાં આવી છે
મફત પ્લોટ યોજનામાં કોન લાભ લઇ શકે છે
- લાભાર્થી BPL કેટેગરી ના હોવા જોઈએ
- અરજદારની ઉંમર 18 વર્ષથી વધારે હોવી જોઈએ
- જો અરજદાર ગરીબી રેખા નીચે જીવતો હશે તો જ આ યોજનાનો લાભ મળી શકે
- લાભાર્થી પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ
- અરજદારની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ના હોવી જોઈએ
- અરજદાર કાયમી ગુજરાત રાજ્યનું રહેવાસી હોવો જોઈએ
- અરજદાર ગ્રામીણ શ્રમ યોગી હોવો જોઈએ
મફત પ્લોટ સહાય યોજના માટે મળવા પાત્ર લાભ
- ગરીબ પરિવારના લોકોને 100 ચો.વાર નો જમીન આપવામાં આવે છે
- હા જમીન મફત આપવામાં
મફત પ્લોટ યોજના માટે ડોક્યુમેન્ટ
- મફત પ્લોટ યોજનાનું અરજી ફોર્મ
- આધારકાર્ડ
- રેશનકાર્ડ
- બીપીએલ કાર્ડ
- જમીન નથી ધરાવતા તેનો દાખલો
- આવકનો દાખલો
- ઉમરનો પુરાવો
- બેંકની પાસબુક
મફત પ્લોટ યોજના માટે અરજી કેવી રીતે કરવી
- મફત પ્લોટ યોજનામાં લાભ લેવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે
- અરજી કરવા માટે તમારે સૌ પ્રથમ ગામના તલાટી પાસેથી મફત સહાય યોજના નું ફોર્મ મેળવવાનું રહેશે
- પછી તમારે ફોર્મ ભરીને તેમાં જણાવ્યા પ્રમાણે ડોક્યુમેન્ટ જોડવાના રહેશે
- ત્યારબાદ તલાટીના અને તમારા ગામના સરપંચ શ્રી સહી સિક્કા કરાવવાના રહેશે
- ત્યાર પછી આ અરજી જિલ્લા પંચાયતના માં મોકલવા ની રહેશે
- અને પછી જિલ્લા પંચાયતમાં અધિકારીઓ દ્વારા ચેક કરવામાં આવશે અને આ યોજનાનો લાભ લેવા માટે તમે યોગ્ય હશો તો તમારી અરજી મંજૂર કરવામાં આવશે
હા પણ વાંચો. : મુખ્યમંત્રી આવાસ યોજના
મફત પ્લોટ યોજના મહત્વની લીંક
સતાવાર વેબસાઈટ | www.panchayat. gujarat.gov |
અરજી પ્રક્રિયા | online |
હેલ્પ લાઈન નંબર | 079 23 25 40 55 |
whatsapp ગ્રુપ | અહીં ક્લિક કરો |
મિત્ર અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપેલી માહિતી તમને પસંદ આવી હશે તો તમારા મિત્રો અને પરિવારમાં આ માહિતીને શેર કરો અને આવી જ સરકારી યોજના વિશે whatsapp ગ્રુપમાં માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જવું અને જોડાવા માટેની લીંક ઉપર આપેલ છે
મફત પ્લોટ સહાય મામા શુ સહાય મળે છે
મફત પ્લોટ યોજનામાં 100 ચો.વાર જમીન આપવામાં આવે છે
મફત પ્લોટ યોજના લાભ કોને મળે છે
બીપીએલ યાદીમાં આવતા હોય તેમને આ યોજનાનો લાભ મળે છે
આપણ વાંચો