મહિલા સન્માન બચત યોજના pdf, મુખ્યમંત્રી મહિલા કલ્યાણ યોજના, મહિલા લોન 2023, મહિલા લોન યોજના મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના, મહિલા સ્વાવલંબન યોજના
ભારતીય સમાજમાં મહિલાઓનું મહત્વ અત્યંત મોટું છે. આપડા ભારત દેશ મા સરકાર દ્વારા આમ તો ઘણા પ્રકાર ની મહિલાઓ માટે યોજનાઓ ચાલી રહી છે . મહિલાઓ સમાજને સ્વસ્થ અને સમૃદ્ધ બનાવવાનો મહત્વપૂર્ણ ભાગ છે. મહિલાઓને એવું અવસર આપવાનો સમય આવ્યો છે જ્યારે તેમની આત્મનિર્ભરતા અને ઉન્નતિ સાકારાત્મક તરીકે સપનું બની શકે છે. ત્યારે આપની ભારત સરકાર મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના લઈને આવી છે
કે જે મિનિસ્ટ્રિ ઓફ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેંટ શાખા દ્વારા ચલાવવામા આવે છે.જેના થી દેશ ની મહિલાઓ પગભર થઇ શકે અને પોતે કમાઇ શકે છે.જેનાથી મહિલાઓ નો વિકાસ થઇ શકે છે .
ગુજરાત રાજ્ય મા પણ Ministry of Women & Child Development Department Gujrat દ્વારા મહિલાઓ ના વિકાસ અને મહિલાઓ આગળ વધી શકે તે હેતુ થી ગુજરાત સરકારે Mahila Swavalamban Yojana ને મહીલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલ મા મુકેલ છે.જેથી મહિલાઓ મા જાગ્રુતી , આર્થિક વિકાસ , અને મહિલા પોતે સ્વાવલંબી બને તે હેતુ થી . તો મિત્રો આજે આપણે આ લેખમાં મહિલા સ્વાવલંબન યોજના 2023 વિશે વિગતવાર જાણીશું
મહિલા સ્વાવલંબન યોજના 2023
યોજનાનું નામ | મહિલા સ્વાવલંબન યોજના 2023 |
---|---|
સહાય | રૂપિયા 2 લાખની લોન અને તેના પર ₹30,000 સુધીની સબસીડી |
યોજનાનો ઉદ્દેશ્ય | મહિલાઓને આત્મનિર્ભર બનાવવા મહિલાઓ કે જે ધંધો કે રોજગાર મેળવવા ઈચ્છે છે સમાજમાં આગળ આવી શકે |
યોજનાની મુખ્ય વિશેષતા | આર્થિક અને સામાજિક સહાય |
લાભાર્થી | ગુજરાત રાજ્યની મહિલા |
હેલ્પલાઇન નંબર | ફોન નંબર – ૦૭૯-૨૩૨૩૦૩૮૫ , ૨૩૨૨૭૨૮૭ |
અરજી ક્યાં કરશો | જિલ્લા કક્ષા એ રૂબરૂ માં જઈ ને જિલ્લા અને બાળ વિકાસ કચેરી મા અરજી કરવાની હોઈ છે |
અરજીનો પ્રકાર | ઓનલાઇન |
મહિલા સ્વાવલંબન યોજના શું છે
ગુજરાત સરકાર મા ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા યોજના તરીકે Mahila Swavalamban Yojana ચલાવવા મા આવે છે . આ યોજના ને સરકારી લોન યોજના તરિકે પણ ઓળખી શકાય છે.તેથિ મહિલાઓ ને પોતે રોજગારી માટે સરકાર તરફ થી લોન મળે છે જેનાથી મહિલાઓ કોઇ પણ ધંધો શરુ કરી શકે છે . જે લોન આપવામા આવે છે તેને વ્યવસાય લોન કહે છે અને તે લોન મા Subsidy Schemes For Women દ્વારા ૧૫ % સુધી ની સબસિડી આપવામાં આવે છે .
મહિલા સ્વાવલંબન યોજનાનો ઉદ્દેશ્ય
મહિલા સ્વાવલંબન યોજના 2023 એ એવી નવી યોજના છે જે ભારતની મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની મુદ્દત છે. આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે તે મહિલાઓને આર્થિક અને સામાજિક સહાય આપશે, જેનો ઉદ્દેશ્ય તેમને આત્મનિર્ભર બનાવવો છે.આ યોજના અંતર્ગત આર્થિક વ્યવસાય માટે લોન અપવામા આવે છે . જેમા સરકાર નો મુખ્ય હેતુ છે કે જે ખુબ જ ગરિબ પરિવારો છે , ગ્રામ્ય લેવલ મા જીવન જીવતા પરિવારો અને શહેરી વિસ્તાર મા ગરીબી રેખા નિચે વસવાટ કરતા પરિવારો ની મહિલાઓ ને સહાય આપવી . મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત મહિલાઓ ના આર્થીક વિકાસ માટે ગુજરાત ની વિવિધ બેંકો દ્વારા લોન આપવામા આવે છે .
મહિલા સ્વાવલંબન યોજનાની મુખ્ય વિશેષતા
આ યોજનાની મુખ્ય વિશેષતા એ છે કે આ યોજના મહિલાઓને આર્થિક અને સામાજિક સહાય પ્રદાન કરવામાં આવ્યું છે. તેમને અદ્યતન વ્યાપાર અને ઉદ્યોગ અને વ્યવસાય કરવા માટે લોન આપવામાં આવે છે જેનો ઉદ્દેશ્ય તેમને આત્મનિર્ભર બનાવવો છે.આ યોજના અંતર્ગત આર્થિક વ્યવસાય માટે લોન આપવામાં આવે છે અમારા ભાગીદારોની મુલાકાત લો, – ફેશનેબલ ફૂટવેરમાં અગ્રણી!
મહિલા સ્વાવલંબન યોજનાના પાત્રતા
આ યોજનાનો એક મુખ્ય લાભ એ છે કે તે યુવા મહિલાઓને સ્વાવલંબી બનાવવાની સુવિધા પ્રદાન કરી રહ્યુ છે
Gujrat Women Economic Development Corporation વિભાગ ગાંધીનગર દ્વારા આ યોજના નો લાભ મેળવવા માટે નિચે મુજબ ની યોગ્યતા નક્કી કરવામા આવેલ છે .
- લાભાર્થી મહિલા હોવા જોઇએ અને ગુજરાત ના નાગરીક હોવા જરુરી છે .
- મહિલા લાભાર્થી ની ઉંમર ૨૧ થી ૫૦ વરસ હોવી જરુરી છે
- મહિલા લાભાર્થી જો ગ્રામ્ય વિસ્તાર મા વસવાટ કરતા હોઇ તો તેઓના કુટુમ્બ ની આવક ૧,૨૦,૦૦૦ ( એક લાખ વીસ હજાર ) સુધીની હોવી જોઇએ
- મહિલા લાભાર્થી જો શહેરી વિસ્તાર મા વસવાટ કરતા હોઇ તો તેઓના કુટુમ્બ ની આવક ૧,૫૦,૦૦૦ ( એક લાખ પચાસ હજાર ) સુધીની હોવી
મહિલા સ્વાવલંબન યોજનાના આવશ્યક દસ્તાવેજો
મહિલા સ્વાવલંબન યોજના 2023 માટે રજીસ્ટ્રેશન માટે નીચેની આવશ્યક દસ્તાવેજો આપવામાં આવ્યા છે:
- આધાર કાર્ડ
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- રેશનકાર્ડ
- આવક નો દાખલો
- જાતિનો દાખલો
- ઉંમરના પુરાવા નો દાખલો
- જે વ્યવસાય કરવાનો હોય તેના કાચા માલની ભાવ પત્રક અને અનુભવ અને અભ્યાસના પ્રમાણપત્રો
આવશ્યક દસ્તાવેજોની સૂચના અને પ્રોસેસ યોજનાનો એક મહત્વપૂર્ણ અંશ છે.
મહિલા સ્વાવલંબન યોજનાના લાભ
- આ યોજના અંતરગત મહિલાઓ ને નવો ધંધો શરુ કરવા માટે – રોજગાર ખોલવા માટે પૈસા જરુરીયાત હોઇ છે તેથી બેંકો દ્વારા તે મહિલાઓ ને લોન આપવામાં આવે છે
- બેંકો દ્વારા લાભાર્થી ને ૨,૦૦,૦૦૦ ( બે લાખ ) રુપિયા સુધી ની લોન આપવામાં આવે છે .
- લાભાર્થી દ્વારા જે ધંધા માટે લોન લીધેલ હોઇ તેના ઉપર સબસિડી આપવામાં આવે છે .
- જેમા સબસિડી ૧૫ % ટકા સુધી અપાય છે .
- સબસિડી ના અપાય હોઇ તેવા કિસ્સા મા વધુ મા વધુ ૩૦,૦૦૦ રુપિયા આપવામાં આવે આ બે માંથી જે ઓછુ હોઇ તે મુજબ મળવાપાત્ર છે .
મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ
Mahila loan yojana Gujarat Form: આ યોજનાનું ફોર્મ તમે નિચે આપેલ લીંક દ્વારા ડાઉનલોડ કરી, ઉપરોક્ત જણાવેલ જરૂરી ડોક્યુમેન્ટ જોડી અને નિચે આપેલ સરનામે અથવા જિલ્લાની મહિલા અને બાળ વિકાસ ની કચેરી ખાતે જમા કરવાનુંં રહેશે.
મહિલા સ્વાવલંબન યોજના ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો
દરેક જિલ્લા મથકોએ આવેલી મહિલા અને બાળ વિકાસ વિભાગની કચેરી
અથવા
મુખ્ય કચેરી : ગુજરાત આર્થિક વિકાસ નિગમ લી .
ઉદ્યોગ ભવન ,સેક્ટર : 11
ગાંધીનગર
ફોન : 079 – 23230385, 23227287
ઈમેઈલ : gwedcgnr@gmail.com
સંક્ષેપ
મહિલા સ્વાવલંબન યોજના 2023 એ મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની મોટી આશા અને નવો આરંભ છે. આ યોજનામાં મહિલાઓને આર્થિક અને સામાજિક સહાય મળે છે, જે તેમને આત્મનિર્ભર અને સફળ બનાવવામાં મદદ કરે છે.
મિત્ર અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી જાનકારી તમને પસંદ આવી હશે તો તમારા પરિવાર અને તમારા મિત્રોને જરૂરથી શેર કરો અને આવી જ સરકારી યોજના વિશે માહિતી whatsapp ગ્રુપમાં મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો તેની લીંક નીચે આપવામાં આવેલી છે
મહિલા સ્વાવલંબન યોજના 2023 શું છે?
મહિલા સ્વાવલંબન યોજના 2023 એ એવું પ્રયાસ છે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે.
યોજનામાં રજીસ્ટ્રેશન માટે ક્યારે અને ક્યો દસ્તાવેજ આપવો છે?
મહિલા સ્વાવલંબન યોજના 2023 માટે રજીસ્ટ્રેશન સાથે આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો, રેશનકાર્ડ, આવકનો દાખલો, જાતિનો દાખલો, વગેરે
યોજનાનું લાભ કેટલો છે?
મહિલા સ્વાવલંબન યોજના 2023 આ યોજના અંતરગત મહિલાઓ ને નવો ધંધો શરુ કરવા માટે – રોજગાર ખોલવા માટે પૈસા જરુરીયાત હોઇ છે તેથી બેંકો દ્વારા તે મહિલાઓ ને લોન આપવામાં આવે છે
યોજનાની આવશ્યકતા ક્યારે પડે છે?
આ યોજના અંતરગત મહિલાઓ ને નવો ધંધો શરુ કરવા માટે – રોજગાર ખોલવા માંગતી હોય ત્યારે
આપના યોજનામાં આપેલી માહિતી અને સુચના યોગ્ય છે અને મહિલાઓને તેમને આત્મનિર્ભર અને સફળ બનાવવાનો અવસર છે.
આને પણ વાંચો
Lakhpati Didi Yojana |લખપતિ દીદી યોજના સરકાર આપશે બે કરોડ મહિલાઓને લખપતિ બનવાનો મોકો જાનો કેવી રીતે
Mera Bill Mera Adhikar Yojana | मेरा बिल मेरा अधिकार योजना
Mahila Samridhi Yojana ( MSY ) |મહિલા સમૃદ્ધિ યોજના |મહિલાઓ માટે સરકારી યોજના