Vhali Dikri Yojana | વ્હાલી દીકરી યોજના 2023, Vhali dikari Yojana ,વ્હાલી દીકરી યોજના ફોર્મ, વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf , વ્હાલી દીકરી યોજના ની માહિતી, વ્હાલી દીકરી યોજના Apply Online, લાડકી દીકરી યોજના,
દીકરી સહાય યોજનારૂપિયા એક લાખ દસ હજારની સહાય આપના દેશમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડતી હોય છે જેવી કે બેટી બચાવો બેટી પઢાવો યોજના વિધવા સહાય યોજના વ્હાલી દિકરી યોજના આ સિવાય ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવેલી છે આપના દેશમાં નાગરિકોની મદદ પુરી પાડવા માટે ઘણા પ્રકારની યોજનાઓ શરૂ કરવામાં આવે છે.
વ્હાલી દીકરી યોજના હાઈલાઈટ ( Highlight)
યોજનાનું નામ | વ્હાલી દીકરી યોજના |
કોના દ્વારા શરૂ કરવામાં આવી | ગુજરાત સરકાર |
યોજનાનો ઉદેશ્ય | કન્યા બાળ જન્મને પ્રોત્સાહિત કરવા માટે આર્થિક સહાય પૂરી પાડવો |
યોજનાના લાભાર્થીઓ | ગુજરાતી દીકરીઓ |
અરજી ના પ્રકારો | ઓનલાઇન / ઓફલાઈન |
ઓફિશિયલ વેબસાઈટ | https://wcd.gujrat.gov.in |
વ્હાલી દીકરી યોજના શું છે
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મહિલા અને સુરક્ષા સલામતી અને વિકાસ માટે મહિલા અને બાળ વિકાસ દ્વારા 19 ઓગસ્ટ 2019 થી વ્હાલી દીકરી યોજના શરૂ કરવામાં આવેલી છે આ યોજના સમાજમાં દીકરીને જન્મને પોત્સાહન આપવા માટે બહાર પાડવામાં આવેલી છે આ યોજના હેઠળ લાભાર્થી દીકરીઓને રૂપિયા એક લાખ 10 હજાર રૂપિયા નો લાભ મળે છે
વ્હાલી દીકરી યોજના નો ઉદ્દેશ્ય
આ યોજનાનો ઉદ્દેશ્ય જન્મ ગુણોત્તર સુધારવા છોકરીઓના શિક્ષણમાં વધારવા છોકરીઓનું ભવિષ્ય બચાવવા અને બાળ જન્મ ને પોત્સહણ આપવા માટે ગુજરાત સરકારે આ યોજના શરૂ કરવા ની જાહેરાત કરી હતી આ યોજના હેઠળ સરકાર દીકરીઓના માતા પિતાને આર્થિક સહાય આપશે.
વ્હાલી દીકરી યોજના હેઠળ પરિવારની પ્રથમ અને બીજી દીકરીઓને આ યોજનાની સહાય આપવામાં આવશે વ્હાલી દીકરી યોજના દ્વારા ચોક્કસપણે સ્ત્રીભૂણ હત્યા અટકાવવામાં મદદરૂપ થાય દીકરીઓના શિક્ષણને પ્રોત્સાહન અપાશે અને ઉચ્ચ શિક્ષણ અને છોકરીઓના લગ્ન માટે પૂરતી રકમ આપવામાં આવશે
વ્હાલી દીકરી યોજના ના ફાયદા અને વિશેષતાઓ
- સંપૂર્ણપણે સરકારી ભંડોળ ધરાવતી આ યોજના
- ઓનલાઈન ઓફલાઈન અરજી કરી શકાય છે
- રૂપિયા 1,10,000 હજાર ત્રણ હપ્તામાં આપવામાં આવશે
- યોજના ના લાભો સીધા લાભાર્થીના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે
વ્હાલી દીકરી યોજના ના લાભ ત્રણ હપ્તામાં ચૂકવવામાં આવશે
- પહેલા હપ્તામાં દીકરી પહેલા ધોરણમાં પ્રવેશ સાથે 4000 રૂપિયા આપવામાં આવશે
- બીજા હપ્તો દીકરીના નવમા ધોરણમાં પ્રવેશે તે વખતે રૂપિયા 6000
- ત્રીજા હપ્તો ત્રીજો અને છેલ્લો હપ્તો દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને લગ્ન કરવા માટે રૂપિયા 1 લાખની સહાય મળશે
વાલી દિકરી યોજના નો લાભ કોન – કોન લઈ શકે છે
- પરિવારની પ્રથમ ત્રણ સંતાનમાંથી તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળી શકે છે
- 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી દીકરીઓને જ આ યોજનાનો લાભ મળી શકે છે
- દીકરીના જન્મ સમયે તેની માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોવી જોઈએ
- અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ
- કુટુંબની વાર્ષિક આવક ₹2,00,000 થી વધારે ન હોવી જોઈએ
વ્હાલી દીકરી યોજના ના માટે ડોક્યુમેન્ટ
- બેન્ક એકાઉન્ટ ની પાસબુક
- દીકરી ના જન્મ નો દાખલો
- બે મિસાઈલ પ્રમાણપત્ર
- આવકનો દાખલો
- માતા-પિતાના આધારકાર્ડ
- પાસપોર્ટ સાઇઝના ફોટા
- વ્હાલી દીકરી યોજના ફોર્મ પ્રક્રિયા
- વ્હાલી દીકરી યોજના માટે અરજી ફોર્મ ઓનલાઈન અને ઓફલાઈન આ બંને રીતે ભરી શકાય છે
વ્હાલી દીકરી યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી
- જો તમે વાલી દીકરીઓ માટે ઓફલાઈન અરજી કરવા માંગતા હોય તો નીચે આપેલી માહિતી પ્રમાણે અનુસરણ કરવું ફોર્મ વિના મૂલ્ય ગ્રામ પંચાયત અથવા બાળ અધિકારીની કચેરી અથવા આંગણવાડી કેન્દ્ર અથવા સીડી પીઓની ઓફિસમાંથી મળી શકે છે
- વ્હાલી દીકરી યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવી
- જો તમે ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તમારે ગ્રામ્ય પંચાયતમાં જઈને ત્યાં વીસીઇ ઓપરેટર હશે તે ઓનલાઇન અરજી કરી આપશે
- અને જો તમે શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તમારે મામલતદાર કચેરીએ જઈને અરજી કરાવી શકો છો
- લાભાર્થીની દીકરીના પિતા અથવા માતા દ્વારા નિયત નમૂનામાં અરજી ફોર્મ ભરી આપવાનો રહેશે
- તમામ ડોક્યુમેન્ટ ઓરીજનલ આપવાના રહેશે
- ત્યારબાદ vce અથવા તાલુકા ઓપરેટર દ્વારા એમના ઓફિસિયલ લોગીન દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે
- છેલ્લા તમને ઓનલાઇન ફોર્મ ભર્યાની પાવતી આપવામાં આવશે
- જેની નકલ સાચવીને રાખવાની રહેશ
વ્હાલી દીકરી યોજના ની અરજી કોની પાસે કરાવવી
વ્હાલી દીકરી યોજના ની ઓનલાઇન અરજી કોણ કરી શક્શે | અરજી કરનાર ની કચેરી નું સરનામું |
VCE | ગ્રામ પંચાયત |
તાલુકા મામતદાર કચેરી ઓપરેટર | તાલુકા મામતદાર કચેરી ખાતે યોજના નું કામ કરતા ઓપરેટર આ યોજના ની અરજી કરી શકશે |
જિલ્લા કક્ષા કચેરી ઓપરેટર | જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે અરજી સંબંધિત તમામ માહિતી મેળવી શકાશે |
વ્હાલી દીકરી યોજના ની મહત્વ ની લિંક ( Important links )
વ્હાલી દીકરી યોજનાની અધિકૃત વેબસાઇટ | https://wcd.gujarat.gov.in |
વ્હાલી દીકરી યોજના ફોર્મ pdf ડાઉનલોડ કરો | અહી ક્લિક કરો |
વ્હાલી દીકરી યોજના હેલ્પલાઇન | 079-232-57942 |
આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી હશે અને આવી સરકારી યોજના વિશે માહિતી whats app ગ્રુપમાં મેળવવા માટે તમારા whats app ગ્રુપમાં માં જોડાઈ જાવ અમારા વોટ્સએપમાં ગ્રૂપ મા જોડાવા માટેની લિંક નીચે આપેલ છે તેના પર ક્લિક કરી ગ્રુપમાં જોડાઈ જવાશે
વ્હાલી દીકરી યોજના હેઠળ મદદની રકમ કેટલી છે
વ્હાલી દીકરી યોજના અંતર્ગત દીકરીને કુલ 1 લાખ 10 હજારની સહાય ત્રણ હપ્તામાં મળવા પાત્ર છે
વ્હાલી દીકરી યોજના માટે આવક મર્યાદા શું છે
કુટુંબની વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી વધુ ન હોવી જોઈએ
વહાલી દિકરી યોજના માટે આરજી ક્યાં કરવાની હોય છે
ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે ગ્રામ પંચાયત ખાતે વીસીઈ પાસેથી અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે તાલુકા મામલતદાર કચેરી માં યોજનાનું કામગીરી કરતા ઓપરેટર પાસે જઈને અરજી કરી શકાશે
આને પણ વાંચો
Sukanya Samriddhi Yojana 2023 | સુકન્યા સમૃદ્ધિ યોજના 2023
Lakhpati Didi Yojana |લખપતિ દીદી યોજના સરકાર આપશે બે કરોડ મહિલાઓને લખપતિ બનવાનો મોકો જાનો કેવી રીતે
Mahila Samridhi Yojana ( MSY ) |મહિલા સમૃદ્ધિ યોજના |મહિલાઓ માટે સરકારી યોજના