પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2023, પ્રધાનમંત્રી આવાસ યોજના 2023, પ્રધાનમંત્રી આવાસ યોજના લિસ્ટ, પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ ,પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત ,પ્રધાનમંત્રી આવાસ યોજના ઓનલાઈન ,પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2023,PM Awas Yojana | પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2023
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત 2023 નમસ્કાર મિત્રો આપના દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ સમય પર અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે આપના દેશના નાગરિકોની મદદરૂપ થાય તે માટે હંમેશા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરતા રહે છે આવી એક સરકારી યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે આપણે આજે આ લેખમાં વાત કરીશું
પ્રધાનમંત્રી આવાસ યોજના ગુજરાત
આ યોજના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચલાવવામાં આવે છે પીએમ આવાસ યોજના એપ્લિકેશન બે હિસ્સા મા વહેચવામાં આવી હતી આ યોજના શહેર અને ગ્રામીણ લોકો માટે જેમની પાસે છત ના હોય કે જેની પાસે કાચા મકાન છે પીએમ આવાસ યોજના ઘર માટે ઓછી કિંમતે લોન આપતી આવાસ યોજના છે પ્રધાનમંત્રી આવાસ યોજના 25 જૂન 2015 થી શરૂ કરવામાં આવી છે આમાં વ્યાજ સબસીડી ઉપલબ્ધ છે અને લોન ચૂકવવા માટે 20 વર્ષ સુધી ઉપલબ્ધ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બીપીએલ કાર્ડ ધારક ને જ નહીં પરંતુ અન્ય લોકો પણ લઈ શકે છે
યોજનાનું નામ | પ્રધાનમંત્રી આવાસ યોજના |
સહાય | 3.50 લાખ રૂપિયા |
રાજ્ય | દેશના તમામ રાજ્ય |
હેતુ | ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાનું પાકું મકાન બનાવી શકે |
લાભાર્થી | દેશના તમામ નાગરિકો ગરીબ અને મધ્યમ વર્ગના લોકો |
અરજી નો પ્રકાર | ઓનલાઇન ઓફલાઈન |
સંપર્ક ક્યાં કરવો | નજીકના CSC સેન્ટર પર / ઓફિસે વેબસાઇટ પર |
પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે શું
રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં વસતા ઘર વિહોના લાભાર્થીઓને કાચા અને મકાનમાં રહેતા પરિવારોને પાકું આવાસ પૂરું પાડવાનો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય વિસ્તારોના કુટુંબોને પોતાના સ્વપ્નનું ઘર મળી રહે તેનું જીવન ધોરણ ઊંચું આવે તે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો મુખ્ય હેતુ છે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર માટે વર્ષ 2024 સુઘી સરકાર દ્વારા રમવામાં આવેલ છે તેવા પાકા મકાનનો ફૂલ લક્ષ્યાંક પણ સુધારીને 2.95 કરોડ મકાનો કરવામાં આવ્યો છે
પ્રધાનમંત્રી આવાસ યોજના કઈ રીતે કામ કરે છે
અને ધારો કે તમે MIG -2 આવો છો એટલે કે તમારી કુલ ઘરની આવક 12-18 વચ્ચે છે અને તમે 50 લાખ રૂપિયા નું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તમારી ન્યૂનતમ ડાઉન પેમેન્ટ 20% હશે એટલે કે 10 લાખ અને તમે બાકી રૂપિયા 40 લાખની રકમ લોન દ્વારા ગોઠવી શકો છો
જોકે PMAY 2022 હેઠળ MIG -2 કેટેગરીના અરજદારોને ₹12 લાખ સુધીની લોન પર 3 ટકા માટે સબસીડી પાત્ર છે તેથી બાકીની 28 લાખની લોન માટે તમારે ધીરાણ કરતા ને નિયમિત બિન સબસીડી વગરના વ્યાજ દર ચૂકવવા પડશે
પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભાર્થીઓને મળવા પાત્ર રકમમાં વધુ જાણો ટોટલ રૂપિયા 3,50,000 ની મકાન બનાવવા માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે
આજ 3.5 લાખ રૂપિયાની સહાયમાં 1.5 લાખ રૂપિયા ની સહાય કેન્દ્ર સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવે છે અને 2 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા લાભાર્થીને આપવામાં આવે છે
પ્રધાનમંત્રી આવાસ યોજના પાત્રતા
- જે મકાન બાંધવાનું હોય તે પ્લોટ નો માલિક અરજદાર પોતે હોવો જોઈએ
- અરજદારના પરિવારના કોઈ પણ સભ્ય દેશના કોઈ પણ ખૂણે પાકુ મકાન ધરાવતા ન હોવા જોઈએ
- અરજદાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ના કોઈપણ ઘટકમાં સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ ન લીધેલો હોવો જોઈએ
- આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થી પાસે બેન્ક એકાઉન્ટ અને આધાર કાર્ડ હોવું જ ફરજિયાત છે
- આ યોજના હેઠળ પરિવારમાં મુખ્ય હસ્તી નું નામ અથવા તો પરિવારમાં મુખ્ય પુરુષ અને સાથે સંયુક્ત માં તેઓની પત્ની નું નામ હોવું જરૂરી છે આ યોજના નો લાભ લેવા માટે મકાન બાંધવા સમય NBC કોર્ડ અને GDSC મુજબનું મકાન બાંધવાનું રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી માટેની પાત્રતા
EWC લાભાર્થી પરિવારની વાર્ષિક ₹3 લાખ હોવી જોઈએ ઘરની પરિવારમાં સહમાલિકી મહિલા જોડે હોવી જરૂરી છે યોજનાનો લાભ લેવા માટે પતિ પત્ની અને તેના બાળકોને મળશે
પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં જે આપ સબસીડી ના હકદાર છો એ 2.3 લાખ રૂપિયા છે એટલે કે 12 લાખ રૂપિયા ની લોન હોય તો તેમાંથી 2.3 લાખ રૂપિયા આપીને આપવામાં આવશે આપણે 9.7 લાખ રૂપિયા ઉપર હપ્તો આપવામાં આવશે
પ્રધાનમંત્રી આવાસ યોજના આવાસ બનાવાની જગ્યા
યોજના હેઠળ ખાલી પ્લોટ ધરાવતા અરજદારોએ 30 ચોરસ વિસ્તાર સુધીનું જ પાકો મકાન બનાવી શકે છે એટલે કે લાભાર્થીઓને 30 ચોરસ કારપેટ વિસ્તાર સુધીનું મકાન બાંધવા માટે જ સરકાર શ્રી દ્વારા ત્રણ પોઇન્ટ 50 લાખ રૂપિયા ની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાય આપવામાં આવે છે આ લેખ ખૂબ ઓછી કિંમતે તમારા મનપસંદનો ઉલ્લેખ કરે છે. તે જ દિવસની ડિલિવરી, ડ્રાઇવ-અપ ડિલિવરી અથવા ઓર્ડર પિકઅપમાંથી પસંદ કરો.
પ્રથમ શ્રેણીમાં આવતા ઓછી આવક ધરાવતા લોકોને કોર્પેટ એરિયા 120 ચોરસ મીટર હતો જેને સરકારે આવે એક ઘરનો એરિયા વધારીને 160 ચોરસ મીટર કરી દીધો છે
બીજી શ્રેણીમાં આવતા મધ્યમ આવક ધરાવતા લોકોને કોરપેટ એરિયા અગાઉ 150 હતો જેને સરકારે વધારે મે 200 ચોરસ મીટર કર્યો છે
પ્રધાનમંત્રી આવાસ યોજનાના વાર્ષિક આવક મર્યાદા લિમિટ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પરિવારની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલ છે જેમાં પરિવારની વાર્ષિક આવક રૂપિયા ૩ લાખ રૂપિયા કરતા વધુ ન હોવી જોઈએ તેવા પરિવારોને લાભ આપવામાં આવશે
પ્રધાનમંત્રી આવાસ યોજનાનો ડોક્યુમેન્ટ
- લાભાર્થીનો આધારકાર્ડ
- ચૂંટણી કાર્ડ
- લાભાર્થીને બેંક ખાતાની વિગતો મકાન બનાવવાનું છે તે પ્લોટ નો દસ્તાવેજ સીટી સર્વે પ્રોપર્ટી કાર્ડ 7/12 ની નકલ
- લાભાર્થીના પરિવાર નો આવક નો દાખલો
- લાભાર્થી પરિવાર ભારતમાં કોઈ પણ જગ્યાએ પાકું મકાન ન ધરાવતા હોઈએ તેને તેના માટે રૂપિયા 50 ના સ્ટેમ્પ પર સોગંદનામુ
- જમીન સંયુક્ત માલિકીની હોય તો અન્ય માલિક પાસેથી ના વાંધો માટેનો સંમતિ પત્રક
- પ્લોટ નો ફોટોગ્રાફ જેમાં અરજદાર ઉભેલો હોવો જોઈએ
- અરજદારના પાસપોર્ટ સાહેબના 10 ફોટોગ્રાફ
પ્રધાનમંત્રી આવાસ યોજના ફોર્મ
- ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોએ તેઓની ગ્રામ પંચાયત સંપર્ક કરીને અરજી ફોર્મ મેળવવાનું રહેશે
- શહેરી વિસ્તારમાં વસવાટ કરતા લોકો ને એટલે કે જિલ્લા અને તાલુકામાં વસતા લોકોને નગરપાલિકા અથવા મહાનગરપાલિકા કચેરીએ સંપર્ક કરીને અરજી ફોર્મ મેળવવાનું રહેશે
- આને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં વસવાટ કરતા લોકોએ મહાનગરપાલિકામાં વસતા લોકોએ સ્લમ અપગ્રેડેશન કચેરી પર સંપર્ક કરવાનો રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ
- પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગામડામાં વસવાટ કરતાં લોકોની આ યોજના માટે અરજી કરવાની હોય તો તે લોકો માટે સરકાર દ્વારા આ યોજનાની એક એપ્લિકેશન બનાવવામાં આવેલ છે
- એપ્લિકેશન દ્વારા લાભાર્થી પોતાના ઘરે બેઠા બેઠા ઓનલાઈન અરજી કરી શકે છે
- આ એપ્લિકેશન નામ આવાસ યોજના એપ્લિકેશન આપવામાં આવેલ છે play store માંથી ડાઉનલોડ કરી મોબાઈલ માં ઇન્સ્ટોલ કરવાની રહેશે એપ્લિકેશન ખોલ્યા બાદ તેમાં મોબાઈલ નંબર થી દ્વારા લોગીન કરવાનું હોય છે
- જો તમારી અંગત માહિતી તમારા પ્લોટ ની માહિતી તમારા ઘરની માહિતી ભરીને તમારો પ્લોટનો અને મકાનના વિવિધ સ્ટેજ નો ફોટો કરીને આપ વધુ માહિતી મેળવી શકો છો
- વધુમાં આપને કેટલા હપ્તા મળ્યા છે અને કેટલા બાકી છે તેની પણ માહિતી આ એપ્લિકેશન દ્વારા જાણી શકો છો
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેર માટે અરજી કેવી રીતે કરવી
- આપ શહેરી વિસ્તારમાં વસવાટ કરતા હોય અને પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 માટે અરજી પ્રક્રિયા શરૂ નથી કરી તો આપ નીચે આપેલી માહિતી દ્વારા ફટાફટ અરજી કરી શકો છો
- સૌપ્રથમ આપે google પર જઈને પ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ pmaymis.gov.in ઉપર જવાનું રહેશે
- વેબસાઈટના હોમ પેજ ઉપર જઈ સીટીઝન એસાઈમેન્ટ મેનુ પર ક્લિક કરવાનું રહેશે
- અરજદારે તેના આધારકાર્ડ નંબર નાખવાનો રહેશે આધાર કાર્ડ નંબર સબમીટ કર્યા પછી તેને એપ્લિકેશન લઈ જવામાં આવશે
- PMAY આ પેજ પર આવકની વિગતો વ્યક્તિગત વિગતો બેન્ક ખાતા ની વિગતો અન્ય જરૂરી માહિતી સહિત તમામ જરૂરી વિગતો ભરવા માટે આગળ વધુ આવશ્યક છે
- ત્યાર પછી અરજદારે situ Slum redevelopment પર ક્લિક કરશો એટલે નવું પેજ ઉપર લઈ જશે જ્યાં નવું પેજ ખુલી જાય હવે તમારે સામે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ઓનલાઇન અરજી ખુલી જશે
- જ્યાં તમારે તમારી તમામ માહિતી નામ ઉમર માહિતી મકાનની માહિતી પરિવારની માહિતી તમામ વસ્તુઓ ઓનલાઇન ભરવાની રહેશે
પ્રધાનમંત્રી આવાસ યોજના માટે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી
- જો પ્રધાનમંત્રી આવાસ યોજના માટે અરજી કરવા માંગતા હોય તો આપ ઉપર દર્શાવેલ કોઈપણ એક જગ્યાએથી અરજી ફોર્મ મેળવવાનું રહેશે
- તેની સાથે જરૂર ડોક્યુમેન્ટ જોડવાના રહેશે અને કોઈ પણ નજીકના કોમન સર્વિસ સેન્ટર એટલે CSC ઉપર જઈને ઓફલાઈન અરજી કરી શકો છો
- પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી માં તમારું નામ કેવી રીતે શોધવું સરકાર SECC 2011ના ડેટા ના આધારે લાભાર્થીઓની લાભાર્થીઓની વાર્ષિક યાદી બહાર પાડે છે
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના લિસ્ટમાં તમારું નામ છે કે નહીં તે તપાસવા માટે
- નીચે આપેલા સ્ટેપ ને ફોલો કરોપ્રધાનમંત્રી આવાસ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર ક્લિક કરો
- ત્યાં તમારો મોબાઈલ નંબર દાખલ કરો સ્ટેટસ ચેક કરવા માટે સબમિટ બટન પર ક્લિક કરો
- પ્રધાનમંત્રી આવાસ યોજના સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ સૌથી મહત્વપૂર્ણ ગ્રામીણ વિકાસ યોજના માંની એક છે
- જો તમે આ યોજના હેઠળ મેળવવા માંગતા હોય અને જો તમે પાત્ર છો તો વાર્ષિક લાભાર્થી યાદી પણ નજર રાખો
પ્રધાનમંત્રી આવાસ યોજના 2023 એપ્લિકેશન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું
- પ્રધાનમંત્રી આવાસ યોજનામાં તમે અરજી કેવી રીતે કરી અરજી કરી છે તે અરજી જાણવા માટે નીચે આપેલ રીત પ્રમાણે ચેક કરી શકો છો
- સૌપ્રથમ ઓફિસિયલ વેબસાઈટ પર ક્લિક કરો
ટોટલ બે રીતે તમારે જાણી શકો છો
- તેમાંની એક રીત છે તમારું નામ તમારા પિતાનું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો
- અને બીજી રીત છે તમારો એસેસમેન્ટ આઈડી અને મોબાઈલ નંબર દાખલ કરો
- પ્રધાનમંત્રી આવાસ યોજના સબસીડી કેલ્ક્યુલેટર
- આ યોજનાનો લાભ મેળવવા મેળવ્યા બાદ સબસીડી ની કેલ્ક્યુલેશન કરવા માટે ઓફિશિયલ વેબસાઈટ પર જવાનો રહેશે ત્યાં પેજ પર સબસીડી કેલ્ક્યુલેટર પર ક્લિક કરવાનું રહેશે
- ત્યારે તમારી સામે એક નવું પેજ ખુલશે ત્યાં તમારે તમારી સંપૂર્ણ માહિતી દાખલ કરવાની રહેશે
- તમારે બધી માહિતી ભરીને ફોર્મ સબમીટ કરવાનો રહેશે
- પછી સબસીડી કેલ્ક્યુલેટર તપાસી શકો છો
પ્રધાનમંત્રી આવાસ યોજના હેલ્પલાઇન નંબર
પ્રધાનમંત્રી આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી આર્ટિકલમાં ખૂબ સારી રીતે દર્શાવવામાં આવેલ છે પરંતુ જો આ યોજના માટે આપને અન્ય કોઈપણ સહાયતા મેળવવી હોય તો ઉમેદવાર હેલ્પલાઇન નંબર પર કોલ કરીને વધુ માહિતી મેળવી શકે છે હેલ્પલાઇન નંબર છે 011- 2 3060 484, 011 – 23063620
મિત્રો અમે આશા રાખીએ છીએ કે અમારા દ્વારા આપવામાં આવેલી જાણકારી તમને પસંદ આવી હશે તો આ તમારા મિત્રો પરિવારમાં શેર કરો અને આવી જ સરકારી યોજનાઓ ની માહિતી whatsapp પર મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોડાવો તેના માટે નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરવાથી ગ્રુપમાં જોડાઈ જશો
પ્રધાનમંત્રી આવાસ યોજના શા માટે શરૂ કરવામાં આવી
આ યોજના ભારતમાં તમામ લોકો માટે સર્વ કરવામાં આવે છે તેમની પાસે ઘર નથી અથવા તો છતાં તેમની પાસે કાચા ઘર છે
આ યોજના માત્ર બીપીએલ કાર્ડ ધારકો માટે છેજવાબ
ના, આ યોજના એવા તમામ લોકો માટે છે જેમની પાસે મકાન નથી અથવા જેમની પાસે કાચા મકાન છે પછી ભલે તે ગરીબ રેખાની છે હોય કે ઉપર
પીએમ આવાસ યોજનામાં લાભાર્થીને કેટલી સબસીડી મળે છે
પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વાર્ષિક 12 લાખ રૂપિયા કા માતા લાભાર્થીઓને નવ લાખ રૂપિયા સુધી લોન પર ચાર ટકા સબસીડી મળશે એવી જ રીતે તેવી જ રીતે વ્યક્તિઓને વાર્ષિક આવા રૂપિયા લાખ છે તો તેમને ₹12,00,000 રૂપિયા સુધી ત્રણ ટકા વ્યાજનો લાભ મળશે