વૃદ્ધ પેન્શન યોજના 2023,vrudh pension yojana gujarat, vrudh pension yojana ,vrudh pension yojana form ,vrudh sahay yojana form PDF, vrudh sahay pension yojana ,vrudh pension yojana document, 60 વર્ષ પછી પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના ડોક્યુમેન્ટ નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ pdf વૃદ્ધ પેન્શન યોજના ફોર્મ સિનિયર સિટીઝન પેન્શન યોજના
નમસ્કાર મિત્રો ગુજરાત સરકારના વિવિધ વિભાગો દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા દેશના નાગરિકોને મદદરૂપ થવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે એમાં આજે આપને એક ની સહાય નિરાધાર વૃદ્ધ સહાય યોજના અથવા વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરીશું
નિયામક સમાજ સુરક્ષા દ્વારા આયોજન આ યોજના ચલાવવામાં આવે છે આ યોજનામાં હેઠળ નિરાધાર વૃદ્ધ અને નિરાધાર અપંગ લોકોને સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે ઉમેદવાર ઓનલાઇન અરજી કરી શકે છે વૃદ્ધ પેન્શન યોજના ની અરજી કરવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરી શકે છે
વૃદ્ધ પેન્શન યોજના નો હેતુ
રહેતા નિરાધાર વૃદ્ધો નિરાધાર અપંગો નિરાધાર વ્યક્તિઓ સમાજમાં સન્માનભેર જીવન જીવી શકે તેમને આર્થિક રીતે મદદરૂપ થાય તે માટે રાજ્ય સરકાર ઘણી બધી રાજ્ય સરકારની યોજનાઓ અમલમાં મૂકે છે તે અંતર્ગત 1978 થી નિરાધાર વૃદ્ધોને રાજ્ય સરકારની આર્થિક સહાય યોજના અમલમાં મુકવામાં આવેલી છે જે જેથી વૃદ્ધ અને નિરાધ હારો આ યોજનાનો લાભ લઇ પોતાનું ગુજરાન ચલાવી શકે
આજે હું તમને આ લેખ દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજના ની વિશે બધી જ માહિતી આપીશ જેવી કે જરૂરી ફોર્મ ભરવા માટે ક્યાં કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે આ યોજનામાં લાભ લેવા માટે ક્યાં અરજી કરવી અરજી ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું આ યોજના માટે આવકની મર્યાદા શું છે નિરાધાર રોજ સહાય યોજના માટે હેલ્પલાઇન નંબર શું છે જેવી વગેરે માહિતી અમારા દ્વારા આપવામાં આવેલી માહિતી તમને પસંદ આવી આવી તો તમારા મિત્રો કે પરિવારોમાં શેર કરો અને આવી જ સરકારી યોજનાઓ વિશે અને સરકારી નોકરી વિશે જાણવા માટે અમારા whatsapp ગ્રુપમાં જોઈન કરો તેની લીંક નીચે આપેલી છે
યોજનાનું નામ | નિરાધાર વૃદ્ધ સહાય યોજના |
રાજ્ય | ગુજરાત |
લાભાર્થી | જેની ઉમર 60 વર્ષથી વધારે હોય તેવા વ્યક્તિઓ |
કોના દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે | ગુજરાત રાજ્ય સરકાર દ્વારા |
મળવા પાત્ર સહાય | રૂપિયા 750 થી 1000 રૂપિયા |
અરજી કરવાની પ્રક્રિયા | ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન |
સતાવાર વેબસાઈટ | https://she.gujarat.gov.in |
હેલ્પ લાઈન નંબર | 1800 233 5500 |
નિરાધાર વૃદ્ધ સહાય યોજના પાત્રતા
નિયામક સમાજ સુરક્ષા દ્વારા નીચે મુજબની પાત્રતા નક્કી કરેલ છે અરજદાર લાભાર્થીની ઉંમર 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ અરજદારને 21 વર્ષ કે તેથી વધુ વર્ષનો પુત્ર ન હોવો જોઈએ દિવ્યાંગ અરજદાર ની ઉમર 45 વર્ષથી વધુ હોવી જોઈએ પુત્ર 21 વર્ષનો હોય તથા માનસિક અસ્થિર હોય કે કેન્સર ટીંબી જેવી ગંભીરમાં ઘી થી પીડાતો હોય તો નિરાધાર વૃદ્ધોને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે
નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે આવક મર્યાદા
ગુજરાત સરકાર નિયામક સમાજ સુરક્ષા દ્વારા આવક મર્યાદા નક્કી કરેલ છે આ યોજનામાં લાભ લેવા માટે લાભાર્થીની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 થી વધારે ના હોવી જોઈએ
નિરાધાર વૃદ્ધ સહાય યોજના મળવાપાત્ર લાભ
આ યોજનામાં અરજી કરનાર વ્યક્તિને ઉંમર 60 વર્ષ કરતાં વધારે હોવી જોઈએ દર મહિને 750 થી 1000 રૂપિયા સુધીની સહાય મળે છે
નિરાધાર વૃદ્ધ સહાય યોજના માટે ડોક્યુમેન્ટ
- લાભાર્થીનો ઉમર અંગેનો પુરાવો શાળા નું પ્રમાણપત્ર એલ.સી દાખલો અથવા મેડિકલ સર્ટી ગમે તે એક
- આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો રેશનકાર્ડ અથવા વીજળી
- આધારકાર્ડ
- લાભાર્થી દિવ્યાંગ હોય તો તે દિવ્યાંગ નું પ્રમાણપત્ર
- 21 વર્ષના પુત્ર હોય પણ દિવ્યાંગ હોય તો તેનું પ્રમાણપત્ર
- બેંકની પાસબુક ની ઝેરોક્ષ
વૃદ્ધ સહાય માટે અરજી ક્યાં કરવી
ગ્રામ્ય વિસ્તારના લોકોએ રાજ્ય સરકારની વ્રજ સહાય યોજનાનો લાભ તેમના ગામમાંથી જ મળી રહે છે અથવા સમાજ સુરક્ષા વિભાગના ડિજિટલ ગુજરાત પોર્ટલ પર એપ્લાય કરી શકાય છે ગ્રામ્ય વિસ્તાર માટે ઇ ગ્રામ કેન્દ્ર મારફતે દ્વારા નિરાધાર વૃદ્ધ સહાય યોજનાની ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવાની રહેશે
ઈ – ગ્રામ કેન્દ્ર સેવા ઉપલબ્ધ ના હોય તો તેવા સંજોગોમાં સંબંધિત તાલુકા મામલતદાર શ્રી ની કચેરી જનસેવા કેન્દ્ર ખાતેથી ઓનલાઈન અરજી કરાવી શકાય છેl
વૃદ્ધ પેન્શન યોજના હેલ્પલાઇન નંબર
ભરત ટેન્શન યોજનામાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઇન અરજી કરવા બાબતે કોઈપણ સમસ્યા હોય તો કોલ કરી શકશો
1800 233 5500
નિરાધાર સહાય યોજનામાં મળવા પાત્ર સહાય કેટલી છે?
750 થી 1000 રૂપિયા સુધી
વૃદ્ધ સહાય યોજના નો લાભ લેવા માટે અધિકૃત વેબસાઈટ કઈ છે?
https://www. digital. gujarat.gov.in
નિરાધાર વૃદ્ધ સહાય યોજનામાં કેટલી ઉંમર હોવી જોઈએ?
60 વર્ષ કે તેના કરતાં વધારે
નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના માટેનું ફોર્મ ક્યાં મળે છે?
અહીં નીચે આપેલ લિંક પર ક્લિક કરી અથવા તો ઓફિસિયલ વેબસાઈટ પર જે ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે
આ પણ વાંચો
Lakhpati Didi Yojana |લખપતિ દીદી યોજના
Mahila Samridhi Yojana ( MSY ) |મહિલા સમૃદ્ધિ યોજના |મહિલાઓ માટે સરકારી યોજના